GUJARAT

રોટરી કલબ ઓફ હળવદ દ્વારા ચોમાસા દરમિયાન થતા શોર્ટ સર્કિટથી બચવા લોખંડના ઈલેકટ્રીક થાંભલાઓ ઉપર પી.વી.સી.પાઇપ ના કવર ચડાવવામાં આવ્યા.

અવારનવાર અને ખાસ કરીને ચોમાસાની સીઝનમાં લોખંડના થાંભલાઓ શોર્ટ થતા હોય છે. જેના હિસાબે અત્યારે સુધીમાં શહેરમાં ઘણા બધા ઢોર અને જાનવર મોતને ભેટ્યા હતા. પણ છેલ્લા 4 વર્ષથી રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરાયો છે ત્યારથી શોર્ટ થવાના પ્રમાણ માં મહદઅંશે ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સ્કૂલે આવતા જતા […]

India

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને માલદિવ્સના રાષ્ટ્રપતિ મહામહિમ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહ વચ્ચે ટેલિફોનિક સંવાદ થયો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને માલદિવ ગણરાજ્યના રાષ્ટ્રપતિ મહામહિમ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહે આજે ટેલીફોન પર વાતચીત કરી હતી. રાષ્ટ્રપતિ સોલિહે કોવિડ મહામારી વિરુદ્ધની લડાઈમાં ભારતના સહયોગ અને સમર્થન માટે પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો હતો. બંને નેતાઓએ માલદિવમાં ભારત સમર્થિત વિકાસ પરિયોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી અને કોવિડ મહામારીના અવરોધો છતાં કાર્યાન્વયનની તીવ્ર ગતિ અંગે સંતુષ્ટિ વ્યક્ત […]

International

દક્ષિણ અમેરિકાના ઇક્વાડોરમાં ઓછામાં ઓછા 70 હજાર લોકોને નકલી કોરોના રસી આપવામાં આવી.

હાલમાં એક ખતરનાક સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ અમેરિકાના ઇક્વાડોરમાં ઓછામાં ઓછા 70 હજાર લોકોને નકલી કોરોના રસી આપવામાં આવી હતી. એક ખાનગી ક્લિનિકે કોરોના રસી લગાવવાના નામે આશરે એક ડોઝના માત્ર 1100 રૂપિયા લેતી હતી. લોકોને કોરોનાથી સંપૂર્ણપણે સુરક્ષિત રહેવા માટે ત્રણ ડોઝ લેવાનું કહેવામાં આવ્યું હતું. એટલે કે બધા ડોઝ માટે કુલ પૈસાની […]

Business

સતત તેલના વધતા ભાવ વધારા વચ્ચે ગૃહિણીઓ માટે રાહતના સમાચાર

સતત તેલના વધતા ભાવ વધારા વચ્ચે ગૃહિણીઓ માટે રાહતના સમાચાર. ખાદ્યતેલના ભાવમાં છેલ્લા એક અઠવાડિયામાં નોંધપાત્ર ઘટાડો છે. સિંગતેલના ભાવમાં ગયા અઠવાડિયે 70 રૂપિયા જેટલો ઘટાડો થયો છે. અને કપાસિયા તેલમાં 75 રૂપિયાનો ઘટાડો નોંધાયો. તો પામોલીન તેલમાં 80, સનફ્લાવર તેલમાં 75 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. હાલ સિંગતેલના ભાવ 2650 રૂપિયા છે. અને કપાસિયા તેલના […]

બેંકમાં ચેક પેમેન્ટથી લઇને IFSC કોડમાં ફેરફાર, 1 જૂનથી બદલાઇ રહ્યા છે આ નિયમો,

500થી વધારે ટ્વીટર એકાઉન્ટ કર્યાં બંધ, વિવાદિત હેશટેગ હટાવાયા: ટ્વીટર

Business

RBIદ્વારા જાહેર થનાર ઓફિશિયલ ડિજિટલ કરન્સી માટે રસ્તો તૈયાર કરવામાં આવશે.

BitCoin જેવી ક્રિપ્ટોકરન્સી રોકાણકારો માટે માઠા સમાચાર છે. આ બજેટ સત્રમાં એક એવા બિલ પર વિચાર કરવામાં આવશે જેનાથી BitCoin જેવી તમામ પ્રાઈવેટ કરન્સી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. જો કે ક્રિપ્ટોકરન્સીને પૂરી રીતે પ્રતિબંધિત કરવાની યોજના નથી પણ કેન્દ્રીય બેંક ભારતીય રિઝર્વ બેંક  દ્વારા જાહેર થનાર ઓફિશિયલ ડિજિટલ કરન્સી માટે રસ્તો તૈયાર કરવામાં આવશે. […]

2021-22ના બજેટથી સૌથી મોટી આશા છે કે, આ વખતે સરકાર ટેક્સ છૂટની મર્યાદામાં વધારો કરી શકે છે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે સામાન્ય બજેટ સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે.

Advertisement

Ahmedabad

કોરોનામાં અવસાન પામેલ માતા-પિતાના સંતાનો સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ શકશે.

અમદાવાદ જિલ્લા વહિવટી તંત્રને જાણ કરવી કોરોનાના કપરા સમયમાં અમુક બાળકોએ માતા કે પિતા ગુમાવ્યા છે, આવા બાળકોની વહારે રાજ્ય સરકાર સહાય આપવા માટે સદાય તત્પર છે. અમદાવાદ જિલ્લામાં કોવિડ ૧૯ ના કારણે જે પરિવારમાં માતા-પિતા કે માતા અથવા પિતા બંનેમાંથી કોઈ એકનું અવસાન થયું હોય અને તેમના સંતાનો ૦ થી ૧૮ વર્ષની વય ધરાવતા […]

Ahmedabad

અમદાવાદમાં પેટ્રોલ રૂપિયા 84.57, ડીઝલ રૂ. 83.43/ લિટરની નવી ટોચે

૩ દિવસના વિરામ બાદ જાહેર ક્ષેત્રની ઓઇલ વિતરણ કંપનીઓએ મંગળવારે પેટ્રોલ અને ડીઝલની પ્રતિ લિટર કિંમતોમાં વધારો કરતાં અમદાવાદમાં પેટ્રોલના ભાવ ૩૪ પૈસા વધીને રૂ.૮૪.૫૭ પ્રતિ લીટર પહોંચ્યા હતા, જ્યારે ડીઝલના ભાવ ૩૮ પૈસા વધીને રૂ.૮૩.૪૩ પ્રતિ લીટર થયા હતા. દેશની રાજકિય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલમાં ૩૫-૩૫ પૈસાનો વધારો થતાં પેટ્રોલની કિંમત રૂપિયા ૮૭.૩૦ […]

Ahmedabad

અમદાવાદમાં નરોડા પાટિયાકાંડના આરોપીના પત્ની BJPની મહિલા ઉમેદવાર બનતાં વિવાદ

અમદાવાદ (AMC Election) પૂર્વના સૈજપુર બોધા વોર્ડમાં ભાજપે (Ahmedabad BJP) જે બે મહિલાને ટિકિટ આપી છે તેના સંદર્ભમાં ઘેરો વિવાદ ઉભો થયો છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતા અને ભૂતકાળમાં સેક્સી ફિલ્મોના રાજા તરીકે જાણીતા બનેલાં પરિવારની મહિલા સભ્યને ટિકિટ અપાયાનું બહાર આવ્યા બાગ હવે આ જ વોર્ડની બીજી મહિલા ઉમેદવાર અંગે વિવાદ જાગ્યો છે. Ads by […]

Ahmedabad

અમદાવાદને દિવાળી ભારે પડી, આવતીકાલથી રાત્રે 9થી સવારના 6 સુધી નાઈટ કરફ્યૂ

દિવાળી બાદ અમદાવાદમાં કોરોના કેસોનો રાફડો ફાટતાં ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ છે. અને જેના કારણે અમદાવાદમાં ફરી એકવાર કરફ્યૂ લાગુ કરવાની જરૂર પડી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂનું એલાન કર્યું છે. અને લોકોને કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપી છે. 1 ઓગસ્ટે અમદાવાદમાંથી કરફ્યૂ […]