Home Kheda (Anand) આજ રોજ *ખંભાત નગરપાલિકા* વર્ગ-4 માં લાંબા સમયથી રોજમદાર તરીકે નોકરી કરતા...

આજ રોજ *ખંભાત નગરપાલિકા* વર્ગ-4 માં લાંબા સમયથી રોજમદાર તરીકે નોકરી કરતા કાયમી ના ઓર્ડર આપ્યા

22
0

આજ રોજ *ખંભાત નગરપાલિકા* વર્ગ-4 માં લાંબા સમયથી રોજમદાર તરીકે નોકરી કરતા *કર્મચારીઓની કાયમી કરવાની માંગણીને* નગરપાલિકા ના સકારાત્મક અભિગમથી લગભગ 200 જેટલા વર્ગ 4 ના કર્મચારીઓને સરકારશ્રી ના નીતિ નીતિનિયમો મુજબ *ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલના* વરદ હસ્તે કોડવા હડકશા માતાજીના સાનિધ્યમાં *કાયમી ઓર્ડર આપવામાં આવ્યા*. જે પ્રસંગે *ન.પા. પ્રમુખશ્રી યોગેશભાઈ ઉપાધ્યાય*, જી.ભાજપ ઉ.પ્ર. કલ્પેશભાઈ પંડિત,ન.પા.ચીફ ઓફિસર,તેમજ ન.પા. ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.


Previous articleસરકારી ગ્રાન્ટનો મહેમદાવાદમાં દુરુપયોગ,25 લાખના ખર્ચે બનાવેલો રોડ કેમ તોડી પાડવામાં આવ્યો ?.
Next articleઅમૂલ ની વધુ એક સિદ્ધિ અમૂલે હલ્દી દૂધના ગુણ ધરાવતો વિશ્વનો સૌ પ્રથમ “હલ્દી આઈસક્રીમ” રજૂ કર્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here