Home Kheda (Anand) આણંદ જિલ્લો: સતત વધી રહી છે કોરોનાના નવા વધુ સાત કોરોના ના...

આણંદ જિલ્લો: સતત વધી રહી છે કોરોનાના નવા વધુ સાત કોરોના ના પોઝિટિવ કેશ

18
0

આણંદ જિલ્લા માટે એક માઠા સમાચાર આવ્યા છે આજે આણંદ જિલ્લાની અંદર વધુ સાત પોઝિટિવ કેસ નવા નોંધાયા છે જેમાં આંકલાવ તાલુકાના અસોદર ના 39 વર્ષીય પુરોષનો, આંકલાવ શહેર માં 32 વર્ષીય પુરુષનો ,ઉમરેઠ શહેરમાં એક 65 વર્ષીય પુરુષનો અને બીજો 39 વર્ષીય પુરૂષનો, વિદ્યાનગર માં 47 વર્ષીય પુરુષનો,પેટલાદ શહેરમાં 40 વર્ષીય પુરુષનો ,ખંભાત શહેરમાં 46 વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આયા છે. એક દિવસમાં વધુ સાત પોઝીટીવ કેશ આવતા સમસ્ત આણંદ જિલ્લા માટે ચિંતાનો વિષય બન્યો છે

આણંદ જિલ્લાની જો હાલમાં આણંદ જિલ્લાની પરિસ્થિતિ જોઈએ તો જિલ્લામાં કોરોના વાયરસ ના કુલ 134 કેશ અત્યાર સુધી નોંધાયા છે. જેમાં થી 106 દર્દી સ્વસ્થ થઈ જતા તેમને રજા આપવામાં આવી છે.13 દર્દીઓ ના કોરોના ના લીધે મોત નિપજ્યા છે.અને બાકી રહેલા 12 દર્દીઓ અત્યારે સારવાર લઈ રહ્યાં છે. હાલ જિલ્લામાં કુલ 12 એક્ટિવ કેશ છે .

Previous articleડાકોર રણછોડરાય મંદિર ટ્રસ્ટના નામે બોર્ડ મારતા સેવક ભાઈઓ દ્વારા વિરોધ
Next articleઅમદાવાદામાં ભગવાન જગન્નાથ નગરજનોને દર્શન આપશે કે નહી, મૂંઝવણ વધી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here