Home India કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 1 એપ્રિલથી 45 વર્ષથી ઉપરના તમામ લોકો લઈ...

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 1 એપ્રિલથી 45 વર્ષથી ઉપરના તમામ લોકો લઈ શકશે કોરોના વેક્સીન

10
0

દેશના કેટલાક રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે 1 એપ્રિલથી 45 વર્ષથી ઉપરના તમામ લોકો વેક્સીન લઈ શકશે. કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, અમે અનુરોધ કરીએ છે કે, તમામ લોકો રજીસ્ટ્રેશન કરાવે અને કોરોનાની રસી લગાવે.

Previous articleમાળીયા હાટીના ઇસ્માઇલી સમાજ નું ગૌરવ
Next articleઆણંદ જિલ્લાના આઠ તાલુકામાં ૯૧૬૭૧ સિનિયર સિટીઝનોને કોરોનાની રસી અપાઇ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here