આજ રોજ રથયાત્રા ના શુભ દિવસે ચિખોદરા ગ્રામ પંચાયત નુ નવનિર્માણ બિલ્ડિંગ નુ લોકાર્પણ માનનીય ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ રઈજીભાઈ પરમાર ના વરદ હસ્તે કરવા મા આવ્યુ આ શુભ પ્રસંગે ગામ ના સરપંચ શ્રી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રી અમિતભાઈ પટેલ અને ગામ ના વડીલો તેમજ ગામ ના દરેક સમાજના આગેવાનો હાજર રહયા હતા.