Home India પ્રધાનમંત્રીએ પુથાન્ડુ નિમિતે શુભકામનાઓ પાઠવી

પ્રધાનમંત્રીએ પુથાન્ડુ નિમિતે શુભકામનાઓ પાઠવી

62
0

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુમાં અને દુનિયાભરમાં વસતા તમિલ બહેનો અને ભાઈઓને પુથાન્ડુના તહેવાર નિમિતે શુભકામનાઓ પાઠવી હતી.
શ્રી મોદીએ એક ટ્વીટમાં કહ્યું, “તમિલ સંસ્કૃતિની મહાનતા હંમેશા ઉજ્જવળ બની રહે. આ આનંદપ્રદ અને પવિત્ર દિવસ નિમિતે, હું પ્રાર્થના કરૂં છું કે નૂતન વર્ષ દરેકના જીવનમાં ઉત્તમ સ્વાસ્થ્ય, ખુશાલી અને સમૃદ્ધિથી પરિપૂર્ણતા લાવે.”


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here