GUJARAT

ભરૂચની શિવકૃપા સોસાયટીમાં નશો કરવાથી થતી અસરો વિશે સમજ અપાઈ

તારીખ ૧૫.૦૩.૨૦૨૧ ના રોજ ,”શિવકૃપા સોસાયટી”, ભરૂચ ખાતે જીલ્લા કાનુની સેવા સતા મંડળ ભરૂચ અને જીલ્લા સમાજ સુરક્ષા કચેરી ભરૂચના સયુંકત ઉપક્રમે “નશા મુક્ત ભારત અભિયાન”-૨૦૨૦-૨૧ અંતર્ગત કાર્યકમ યોજવામાં આવ્યો. જેમાં હાજર બહેનોને નશો કરવાથી થતી અસરો વિશે સમજ આપવામાં આવી તેમજ સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.


ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.