Home Gujarat માળીયા હાટીના તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે ફરી પાછા ભાવના બેન દિલીપ...

માળીયા હાટીના તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે ફરી પાછા ભાવના બેન દિલીપ સિહ (. નરેન્દ્ર ભાઈ) સિસોદિયા નું ચર્ચાતું નામ

9
0

સ્થાનિક સ્વ રાજ ની ચૂંટણી પૂરી થયા બાદ હવે પ્રમુખો કોણ બનશે એ
જાણવાની સવ કોઈ ને ઇંતેજારી હોય છે જ
માળીયા હાટીના માં તાલુકા પંચાયત ની કુલ 20 સીટ છે
જેનાથી 14. સીટ ઉપર ભાજપે વિજય મેળવ્યો છે
અને 6 સીટ કોંગ્રેસને ફાળે છે. આમ પુરે પૂરી બહુ મતી
હોવા છતાં ભાજપ ના
આગેવાન ઓ મુળુ ભાઈ
જંજીયા. રાજેશ ભાઈ ભાલોડિયા. ડી કે. સિસોદિયા દિલીપ સિસોદિયા જીતુ ભાઈ સિસોદિયા ભાજપ ના ચૂંટાયેલા 14 તમામ શભ્યો
ને લઈને ગુજરાત બાર
અજ્ઞાત સ્થળે ફરવા લઈ ગયા છે. 18. તારીખે પ્રમુખ ની ચૂંટણી છે ત્યારે સીધા તે દિવસેજ આવશે અને
પ્રમુખ તરીકે ફરી પાછા
ભાવના બેન દિલીપ સિહ
( નરેન્દ્ર ભાઇ ) સિસોદિયા નું નામ ચર્ચાય છે
આમ પુરે પૂરી બહુ મતી હોવા છતાં ભાજપ ના
આગેવાનો ચૂંટયેલા અભ્યો ને લઈને ફરવા નીકળી ગયા છે
રિપોર્ટર : મહેશ કાનાબાર


Previous articleખેડા જિલ્લામાં પ્રવેશેલી દાંડી યાત્રાનું ભવ્ય સ્વાગત અને પ્રસ્થાન કાર્યક્રમ લોકોમાં આઝાદી મહોત્સવનો અનેરો ઉત્સાહ
Next articleઇલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબી ચેમ્પયન ટ્રેનીગનું આયોજન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here