Home Gujarat રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ના નવા 520 કેસ, 27નાં મોત, કુલ...

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ના નવા 520 કેસ, 27નાં મોત, કુલ સંક્રમિતોની સંખ્યા 25 હજારને પાર

23
0

રાજ્યમાં હાલ 6149 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી 17438 દર્દીઓ સ્વસ્થ થયા છે.

આજે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 330, સુરતમાં 65, વડોદરામાં 44, ગાંધીનગર- 16, ભરુચ-7, જામનગર- 6, જુનાગઢ- 5, ભાવનગર 4, રાજકોટ 4, આણંદ-4, પાટણ-4, ખેડા 4, મહેસાણા 3, ગીર સોમનાથ 3, બનાસકાંઠા 2, અરવલ્લી 2, સુરેન્દ્રનગર 2, દેવભૂમિ દ્વારકા, 2, અમરેલી 2, મહીસાગર 1, સાબરકાંઠા 1, બોટાદ 1, દાહોદ 1, નવસારી 1, નર્મદા 1, મોરબી 1 અને અન્ય રાજ્યના 4 કેસ નોંધાયા છે.

Previous articleભારત સામે દાદાગીરી કરવી ચીનને મોંઘી પડશે, જબરદસ્ત ઝાટકો આપવાની તૈયારીઓ શરૂ
Next articleડાકોર રણછોડરાય મંદિર ડાકોર રણછોડરાય મંદિર ટ્રસ્ટના નામે બોર્ડ મારતા સેવક ભાઈઓ દ્વારા વિરોધ કરતા…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here