IMG-20200615-WA0004
GUJARAT

સરકારના ગૃહવિભાગ ના ઠરાવથી ” શહેર એકતા સમિતી ” મા ગીર સોમનાથ જીલ્લા ના પત્રકાર મિતેષ પરમાર ની નિમણુંક કરાઇ

ગુજરાત રાજય સરકાર ના ગૃહવિભાગ ના ઠરાવથી રાજયના એકતા સમિતી,  જીલ્લા એકતા સમિતી અને શહેર એકતા સમિતી ની રચના કરવાની સૂચના મુજબ ગીર સોમનાથ જીલ્લા મા પણ  “શહેર એકતા સમિતી” ની રચના કરવામા આવેલ છે. સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ દ્રારા  ” શહેર એકતા સમિતી ” ની રચના ગીર સોમનાથ જીલ્લા કલેક્ટર ના અધ્યક્ષસ્થાને બનાવવામા આવેલ છે  . જેમા
1) *પ્રાંત અધિકારી*  તથા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ વેરાવળ
2) *નાયબ પોલીસ અધિક્ષક* ,વેરાવળ
2) *મામલતદાર* ,વેરાવળ
3)ચીફ ઓફિસર વેરાવળ નગરપાલિકા
4)સાસંદ, *રાજેશભાઈ ચુડાસમા*
    રાજયસભાના સાસંદ,  *ચુનીભાઇ ગોહેલ*
5)નગરપાલિકા પ્રમુખ  ,  *મંજુલાબેન સુયાણી*
6) ગીર સોમનાથ જીલ્લા , દીવ પત્રકાર સંઘ ( ABPSS) ના પ્રમુખ  *મિતેષ પરમાર*
7)ગિરીશભાઈ ઠકકર
    ચંદ્રકાંત ક્રીષ્નાણી
8) હિતેષ ચાંડપા
9)ગોવિંદભાઇ ચોપડા
10)ગીતાબેન પરમાર
11)વીરજીભાઇ જેઠવા
12)ભૂપતભાઈ કોડીયાતર
13)ઇમરાનભાઇ પંજા
14)મુકેશભાઈ
સહીતની નિમણૂક  કરવામાં આવી છે  .આ સમિતીના સભ્યો એ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જળવાઇ રહે તે માટે માગઁદશઁક સૂચનો તથા કોમવાદ,  જ્ઞાતીવાદ,અને પ્રાદેશીકતાવાદ ને નાબૂદ કરી શાંતિ,  એકતા અને સદભાવનાને વધુ મજબૂત બનાવવા માટે રચના કરવામા આવેલ છે.

Leave a Reply

Your email address will not be published.