Home Kheda (Anand) સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ ની અધ્યક્ષતા માં આણંદ જિલ્લાની વિવિધ બેંક ના...

સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ ની અધ્યક્ષતા માં આણંદ જિલ્લાની વિવિધ બેંક ના કર્મચારીઓ સાથે બેઠક

11
0

આજે સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ ની અધ્યક્ષતા માં આણંદ જિલ્લાની વિવિધ બેંક ના કર્મચારીઓ સાથે બેઠક કરી વિવિધ પ્રશ્નો ઉપર ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત સરકાર ની વિવિધ યોજનાઓ જેનો લાભ વધુ ને વધુ નાગરિક સરળતાથી મેળવી શકે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા સાંસદ શ્રી એ જણાવ્યું. આ બેઠક માં આણંદ જિલ્લા લીડ મેનેજર શ્રી સંદિપકુમાર, શ્રી અરવિંદ જી, રાષ્ટ્રીયકૃત બેંકો ના રીઝનલ ઓફિસર શ્રી ઓ તથા બેંક ના મેનેજર શ્રી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિની ચૂંટણી પરિણામો અંગેની ચિંતન બેઠક મળી.
Next articleનડિયાદ ખાતે આઝાદીનો અમ્રુત મહોત્સવ નિમિતે આજે ચિત્ર પ્રદર્શન ખુલ્લુ મુકાશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here