આજ રોજ યાત્રાધામ ડાકોરમાં કોરોના મહામારી થી બચાવ માટે જનજાગૃતિ લાવવા ના પ્રયત્ન કરવા તે માટે જરૂરી ટેમ્પ્લેટ સ્વામી વિવેકાનંદ મંડળ સંયોજક સાથે જિલ્લા વહીવટી તંત્ર માંથી પ્રાંત અધિકારી સાહેબ,જિલ્લા રમત ગમત અધિકારી
સાહેબ,જિલ્લા સંયોજક હાજર રહ્યા હતા
તથા ખીજલપુર તલપડ
સ્વામી વિવેકાનંદ મંડળ સંયોજક મુકેશભાઈ તથા મંડળ સભ્યો દ્રારા કોરોના થી
બચવા માટે પ્રચાર કરી ટેમ્પ્લેટ
વિતરણ કરવામાં આવ્યું