Home Kheda (Anand) ૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એનસીસી, આણંદ દ્વારા ૨૧ જુન ૨૦૨૦ ના રોજ...

૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એનસીસી, આણંદ દ્વારા ૨૧ જુન ૨૦૨૦ ના રોજ વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી

67
0

૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એનસીસી, આણંદ દ્વારા ૨૧ જુન ૨૦૨૦ ના રોજ વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવા માં આવી.
કોરોના ને કારણે ચાલુ વર્ષે વિશ્વ યોગ દિવસ ની ઉજવણી “ યોગા એટ હોમ એન્ડ યોગા વિથ ફેમીલી “ થીમ ઉપર આધારિત કરવા માટે કમાન્ડીંગ અધિકારી કર્નલ રાજેશ યાદવ નાં નેતૃત્વ હેઠળ વહીવટી અધિકારીનાં માર્ગદર્શન થકી ઓન લાઈન જોડાઈ ને વિવિધ શાળા તથા કોલેજ નાં લગભગ ૬૧૦ કેડેટ્સ, ૭ એસોસિયેટ એન સી સી અધિકારી અને કેર ટેકર ,બે જીસી આઈ, ૩ જેસી ઓ, ૭ એન સી ઓ , સિવિલિયન સાથે ૭૫ ફેમીલી એભાગ લઇ ને યોગાસનો ની વિવિધ મુદ્રા નું નિદર્શન કર્યું હતું. આ માટે કેડેટ્સ ને કર્નલ રાજેશ યાદવે પરિવાર જનો તથા પાડોશીઓ ને પણ યોગ દિવસ માં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા. આ યોગ મુદ્રા ને સોસીયલ મીડિયા માં ડીજીટલ પ્રસારણમાં મૂકી યાદગાર બનાવવા તથા સામાજિક દુરી જાળવવા સાથે યોગ દ્વારા સ્વાસ્થ્ય નું સુંદર ઉદાહરણ યુનિટ નાં સમગ્ર સ્ટાફે પૂરું પાડ્યું છે.


Previous articleઆણંદ માં પ્રથમ વાર ટીસ્ક્વેર હોસ્પિટલ માં ડીઝીટલ ઓ.પી ડી સર્વિસ ની શરુઆત.
Next articleપતંજલિએ લોંચ કરી કોરોનાની આર્યુવેદિક દવા દિવ્ય કોરોનિલ ટેબ્લેટ, શું કરાયો દાવો?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here