Kheda (Anand)

108ના જિલ્લા સુપરવાઈઝર ની આણંદની હોસ્પિટલોને અપીલ

દર્દીઓને ઝડપથી દાખલ કરો, જેથી 108ની ઘરે રાહ જોતા બીજા દર્દીઓ પાસે પહોંચી શકાય

અહી આણંદ ની હોસ્પિટલ માં જો દર્દી ને ઝડપ થી દાખલ
નહિ અપાતા 108માં દર્દીઓને આઠ આઠ કલાક ઓક્સિજન આપવો પડે છે જેથી 108ના પ્રોગ્રામ મેનેજરે આણંદ શહેરની તમામ હોસ્પિટલને અપીલ કરી છે કે 108મા લવાતા દર્દીઓને હોસ્પિટલમાં ઝડપથી પ્રવેશ અપાય તો ઘરે રાહ જોતા અન્ય દર્દીઓની સારવાર માટે જડપ થી ઘરે થી હોસ્પિટલ પહોચાડવા મદદ કરી શકે.અને કોઈ પણ દર્દી ની સેવામાં અમે ઝડપથી પહોંચી શકીએ. પહોંચાડતી 108 એમ્બ્યુલન્સમાં કોવિડગ્રસ્ત દર્દીને હોસ્પિટલ સુધી ઓક્સિજનનો પૂરવઠો સતત મળી રહે તે માટે અને દરદી ઓ ને મુશ્કેલી ના પડે તે માટે એમ્બ્યુલન્સ ના સ્ટાફ દિવસ રાત સતત સજાગ રહીને અને ખૂબ હિંમતપૂર્વક કામ કરે છે અને વધારે દરદી ને 108ની સેવા મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. સલામ છે 108ના સ્ટાફ ને અને હોસ્પિટલ ના સ્ટાફ ને.જે લોકો સતત Covid દરદી ઓ ની સેવામાં છે.

Leave a Reply

Your email address will not be published.