Surat

17 થી 30 તારીખ સુધી માળીયા હાટીના માં બપોર પછી સ્વેચ્છા એ લોકડાઉન

દિન પ્રતિદિન કોરો ના ના કેસો. વધતા જાય છે કાયમ નવા નવા કોરો ના ના
પોઝિટિવ દર્દીઓ જોવા મળે છે ત્યારે આ સંક્રમણ અટકાવવા માટે તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપ ભાઈ સિસોદિયા સરપંચ નટવર સિહ સિસોદિયા સાક માર કીટ ના ઇજારદાર
જીતુ ભાઈ સિસોદિયા અને ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ મહેન્દ્ર ભાઈ ગાંધી એ
માળીયા હાટીના ના ગામના તમામ વેપારી ઓ ને
તારીખ 17. થી 30 એપ્રિલ સુધી મેડિકલ. શિવાય ના
તમામ દુકાન દારો એ બપોર ના. 2.વાગ્યા પછી સ્વેચ્છા એ લોક ડાઉન કરી દુકાનો
બંધ રાખવા અપીલ કરી છે


રીપોર્ટ : મહેશ કાનાબાર

Leave a Reply

Your email address will not be published.