Home South-Gujarat ભાલોદ ગ્રામ પંચાયત દ્વારા 3 દિવસ નુ સ્વૈચ્છિક લોક ડાઉન આપવામાં આવ્યું

ભાલોદ ગ્રામ પંચાયત દ્વારા 3 દિવસ નુ સ્વૈચ્છિક લોક ડાઉન આપવામાં આવ્યું

41
0

ભાલોદ ગ્રામ પંચાયત તા.ઝઘડીયા જી.ભરૂચ
ની હદમાં આવેલ તમામ વેપારીઓ, દુકાનદારો, ફેરિયાઓ ને જાણ કરવામાં આવે છે કે 22-04-2021 થી 25-04-2021 સુધી બપોરે 2:00 વાગ્યા પછી સદંતર બંધ રાખવા માટે આપ સર્વ ને અપીલ કરવામાં આવેલ છે.

રીપોર્ટ : વલસાબેન નિલેશકુમાર સોલંકી.


Previous articleગુજરાત પ્રણામ ડેઇલી ન્યુઝ પેપર દીવના સ્થાનિક તંત્રી ભાવના ધવલ શાહ ની કારકિર્દી મા લાગ્યા ચારચંદ
Next articleતડકેશ્વર ગ્રામ પંચાયત દ્વારા 30 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોક ડાઉન રાખવા અપીલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here