Home Rajpipla રાજપીપળા અવધૂત મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે 52 પાઠનું આયોજન કરવામાં આવ્યું...

રાજપીપળા અવધૂત મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે 52 પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું

4
0

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : શુક્રવારે ગુરુપૂર્ણિમા ના દિવસે આખા ભારત દેશમાં ગુરુ નું પુંજન થાય છે જેમાં પરંપરાગત રીતે કેટલાક શિષ્યો આ દિવસે તેમના ગુરુને નમન કરી આશીર્વાદ મેળવે છે જ્યારે મંદિરો માં પણ આ દિવસે પ્રાર્થના,પાઠ સહિતના કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે જેમાં રાજપીપળા માં આવેલા અવધૂત મંદિર કે જે અવધૂત પરિવાર ની રાજધાની તરીકે ઓળખાય છે શુક્રવારે ત્યાં ગુરુપૂર્ણિમા નિમિત્તે 52 પાઠનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અવધૂત પરિવારના ભક્તોએ ગુરુ પૂજન ના ભાગરૂપે અવધૂત બાવનીના 52 પાઠ કરી ધન્યતા અનુભવી હતી.

Previous articleનેત્રંગને ચાસવડ ગામે બુટલેગરને પકડવા ગયેલ પોલીસ સાથે ઘર્ષણ
Next articleઅંકલેશ્વર તાલુકા પોલીસ મથક માં પત્રકારો સાથે થયેલા ગેર વર્તન ના મુદ્દે પ્રેસ કલબ ઓફ અંકલેશ્વર નું આવેદન પત્ર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here