South-Gujarat

વાલિયા ખાતે ૫૦ બેડનું નમો કોવિડ સેન્ટરની શરૂઆત કરવામાં આવયું

વાલિયા તાલુકાના દર્દીઓને ઘર આંગણે સારવાર મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

વાલિયા તાલુકા માં કોરોના ના કેસ વધતા દર્દીઓએ અન્ય તાલુકા માં સારવાર માટે જવું પડે છે ત્યારે વાલિયા ખાતે ૫૦ બેડનું નમો કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે આ પ્રસંગે ભરૂચ ના સાંસદ મનસુખભાઈ વસાવા, મારૂતિસિંહ અટોદરીયા, ધર્મેશ મિસ્ત્રી, સેવતુંભાઈ વસાવા, અલ્પેશ વસાવા, પૃથ્વીસિંહ, યોગેન્દ્રસિંહ મહીડા ઝઘડિયા પ્રાંત અધિકારી અને ભાજપના હોદ્દેદારો તેમજ અધિકારી વગેરે હાજર રહ્યા હતા.

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.