Home Crime રાજપીપળા આનંદ હોસ્પિટલ પાસે ઇકો ગાડીમાં સાત માણસો બેસાડનાર શખ્સ વિરુદ્ધ ગુનો...

રાજપીપળા આનંદ હોસ્પિટલ પાસે ઇકો ગાડીમાં સાત માણસો બેસાડનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ થયો

47
0

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજપીપળા ની આનંદ હોસ્પિટલ પાસે ઇકો ગાડીમાં સાતેક માણસો બેસાડનાર ચાલક વિરુદ્ધ પોલીસે જાહેરનામા ભંગ નો ગુનો દાખલ કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજપીપળા પીએસઆઇ આઈ.આર.દેસાઈ ની ફરીયાદ મુજબ રાજેશભાઈ જગલાભાઈ વસાવા રહે . બિતાડા તા.નાંદોદ એ આનંદ હોસ્પીટલ પાસે ગે.કા.રીતે જાહેરમાં પોતાની GJ – 16 – BK – 6179 પોતાની ઈકો ગાડીમાં સાતેક માણસો બેસાડી લાવી જાહેરનામા નો ભંગ કરતા રાજપીપળા પોલીસે તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.


Previous articleતિલકવાડા ગામમાં બંધ મકાન માંથી અજાણ્યા ચોરો રૂ.2.97 લાખના રોકડ તથા દાગીનાની ચોરી કરી ફરાર
Next articleસાકવા ગામમાં દીકરાના લગ્નમાં 200 થી વધુ માણસો એકઠા કરનાર વિરુદ્ધ જાહેરનામા ભાંગનો ગુનો દાખલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here