Home Rajpipla રાજપીપળા જુમાં મજીદ માં નમાજ પઢાતા 100 જેવા માણસો વિરુદ્ધ જાહેરનામા ભંગ...

રાજપીપળા જુમાં મજીદ માં નમાજ પઢાતા 100 જેવા માણસો વિરુદ્ધ જાહેરનામા ભંગ નો ગુનો દાખલ થયો

97
0

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજપીપળા જુમાં મસ્જિદ માં નમાજ પઢવા એકઠા થયેલા 100 થી વધુ મુસ્લિમ સમાજના લોકો વિરુદ્ધ પોલીસે જાહેરનામા ભંગ નો ગુનો દાખલ કર્યો છે.
રાજપીપળા સહિત જિલ્લામાં હાલ કોરોના ની વિકટ પરિસ્થિતિમાં જાહેરનામું લાગુ હોવા છતાં વિસાવાગા પાસે આવેલી જુમાં મસ્જિદ માં નમાજ પઢાવનાર મોલવી સહિત નમાજ પઢવા ભેગા થયેલા 100 થી વધુ મુસ્લિમ સમાજના લોકો વિરુદ્ધ રાજપીપળા પોલીસ સ્ટેશન ના પીએસઆઇ આઇ.આર.દેસાઇ એ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી છે.


Previous articleરાજપીપળા દરબાર રોડ પર પાણીનો વાલ બગડતા ઘણા વિસ્તારોમાં પાણીની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ
Next articleભરૂચમાં હાલત અત્યંત દયનીય બની રહી છે લોકો હોસ્પિટલમાં અને લેબોરેટરીમાં લાઈન લગાડીને સારવાર માટે રાહ જોઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here