Home Rajpipla રાજપીપળામાં ગણેશ વિસર્જનને લઈ પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ

રાજપીપળામાં ગણેશ વિસર્જનને લઈ પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ

15
0

(ભરત શાહ દ્વારા)- રાજપીપળા : રાજપીપળામાં ગણેશ વિસર્જનને લઈ પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી.
તા.૧૮/૦૯/૨૦૨૧ ના રોજ સાંજે ૦૫:૧૫ વાગ્યે ટાઉન પી.આઇ. મોહનસિંહ ચૌહાણ ના નિરીક્ષણમાં ગણેશ વિસર્જન ને લઈ રાજપીપળા ટાઉનમાં પોલીસ ફોર્સ સહિત ફ્લેગ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો રૂટ રાજપીપળા પોલીસ સ્ટેશન થી નાગરિક બેન્ક, સફેદ ટાવર, સુર્ય દરવાજા, લાલટાવર, જુના પોલીસ સ્ટેશન, આશાપુરા માતાજી મંદિર , કાછીયાવાડ, કાળા ઘોડા, રંગ અવધૂત મંદિર થી પરત રાજપીપળા પોલીસ સ્ટેશન સુધી પોલીસ જવાનો દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવ્યો હતો.

Previous articleરાજપીપળા નગરપાલિકા દ્વારા સોનિવાડમાં સાંસદ વસાવાના હસ્તે પાણીના નવા બોરનું ખાતમુહુર્ત કરાયું
Next articleરાજપીપળા આશાપુરી માતાના મંદિરે પીએમ મોદી તથા વિહાર મોદીના જન્મ દિવસની કેક કાપી ઉજવણી કારાઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here