માંગરોલ, દેગડીયા : ઉમરપાડા તાલુકાના વાડી ગામે વૈભવ રાજ મેટલ સ્ટોન કવોરી ની ખાણમાં પરપ્રાંતીય મજૂર યુવક પડી જતા કરૂણ મોત નિપજયું હતું
વાડી ગામે ભારત સ્ટોન કવોરી માં કામ કરતા મૂળ રાજસ્થાનના ભીલવાડા ના વતની તેજમલ બાલુરામ ગુર્જર છેલ્લા કેટલાક સમયથી મજૂરી કામ કરતો હતો ગતરોજ આ યુવક કુદરતી હાજતે જવા નીકળ્યો હતો ત્યારે વૈભવરાજ મેટલ સ્ટોન કવોરી ના કિનારા ઉપર તેનો પગ લપસી જતા 50 ફૂટ ઊંડી ખાણમાં યુવક પડી ગયો હતો અને ગંભીર ઇજાઓ થતાં તેનું કરૂણ મોત નિપજયું હતું.
રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત