Home Rajpipla ધમણાચા ગામના કરજણ નદી પાર કરતા વ્યક્તિ ઊંડા પાણીમાં તણાઈ જતા તેનો...

ધમણાચા ગામના કરજણ નદી પાર કરતા વ્યક્તિ ઊંડા પાણીમાં તણાઈ જતા તેનો મૃતદેહ ભદામ ઓવરે મળ્યો

20
0

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નાંદોદ તાલુકાના ધમણાચા ગામનો શખ્સ નદી પાર કરતા પાણીમાં ગરકાવ થયા બાદ તેનો મૃતદેહ ભદામ ગામ ના કિનારે મળ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ નાંદોદ તાલુકાના ધમણાચા ગામના કનુભાઈ ભંગાભાઈ વસાવા ગઈ તા .૧૧ / ૦૪ / ૨૦૨૧ ના રોજ સાંજના છ એક વાગ્યાના અરસામાં કરજણ નદિ પાર કરતો હતો તે વખતે નદિના ઉડા પાણીમાં તણાઈ ડુબી જતા તેનો મૃતદેહ તા.૧૭ એપ્રિલે કરજણ નદિના કિનારે ભદામ ગામના ઓવારા પાસે મળતા રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.


Previous articleરાજપીપળા કોવિડ હોસ્પિટલનો વડોદરા મોકલાયેલો નર્સિંગ સ્ટાફ આખરે રીલિવ કરાયો,વેન્ટીલેટર પણ પરત આવ્યા
Next articleનેત્રંગ મંગળવારથી પાંચ દિવસ સ્વયંભુ લોકડાઉન રહેશે,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here