Home Kheda (Anand) વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિતે રામજી મંદિર બોરિયા ખાતે સમૂહ આરતી નું...

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિતે રામજી મંદિર બોરિયા ખાતે સમૂહ આરતી નું આયોજન કરાયું

21
0

આજે તારીખ 17/09/2021ને શુક્રવારના રોજ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજી નો જન્મદિવસ હોવાથી રામજી મંદિર બોરિયામા સમુહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગ્રામજનો ઉપસ્થિત રહી વડાપ્રધાન ના દિર્ગ આયુષ્ય માટે રામ લલ્લાને પ્રાથના કરવામાં આવી.આ સમૂહ આરતી ના કાર્યક્રમ ને સફળ બનાવવા માટે બજરંગ દળના બજરંગીઑ એ ભારે જેહમત ઉઠાવી હતી.જેમાં સાગર પટેલ, અનુપ પટેલ, કલ્પેશ ગોહેલ,બિમલ પટેલ,ગોપાલ ખમાર,પાર્થ પટેલ, દિપકભાઈ રાવજી ભાઈ પટેલ, વિક્રમભાઈ પટેલ,મયુર પટેલ,જિગર પટેલ, દર્પણ પટેલ,હસુભાઈ દરજી,જય પટેલ તેમજ ગામના અગ્રણીઓ હાજર રહી આ કાર્યક્રમ ને શોભવ્યો હતો.




Previous articleરસીકરણ મહાઝુંબેશમાં ખેડા જિલ્લાના ગ્રામ કક્ષાથી લઇ શહેર સુધીના જન જન જોડાયા:સંભવિત આપદાઓ સામે લડવા રસીકરકણ જરૂરી
Next articleપ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે ગરવી ગુજરાતે અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here