South-Gujarat

કોરોના મહામારી ને ધ્યાન મા રાખી સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા એક નવી પહેલ ઊભી કરેલ છે

સભી હો સુખી.ઔર સબકા ભલા હો.આ કોરોના મહામારી ને ધ્યાન મા રાખી સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા એક નવી પહેલ ઊભી કરેલ છે.જરૂરિયાત મંદ વ્યક્તિ ને તેમના ઘર સુધી ભોજન મળી રહે તે માટે હરતું ફરતું અન્નશેત્ર ચાલુ કરેલ છે.અને સેવાનો વ્યાપક વધારેલ છે.તા.૨૪/૦૪/૨૦૨૧ થી ચાલુ કરેલ છે.દરરોજ બપોરે ૧૧ વાગ્યા થી ૧:૩૦ સુધી મા અંદાજિત ૫૦૦ વ્યક્તિઓ ને ભોજન પહોંચવાનું કાર્ય હાથ ધર્યું છે.જ્યાં સુધી કોરોના મહામારી કન્ટ્રોલ નહિ થાય ત્યાં સુધી આજ રીતે ભોજન ની વ્યવસ્થા કરવામાં આવશે.ખાસ આપને નમ્ર અપીલ આપના આડોસ પાડોસ મા જરૂરિયાત પરિવાર ને જાણ કરશો.તેથી અનશેત્ર પર ટિફિન ભરી આપવામાં આવશે.સ્વ.કાકુભાઇ પ્રાગજીભાઈ કાનાબાર તરફથી ભોજન માટે નું શાક બકાલું તથા સંભારો આ સેવા યજ્ઞ મા દરરોજ માટે ફ્રી આપવામાં આવે છે.સીતારામ સેવા ટ્રસ્ટ કિરીટભાઈ અને સંજયભાઈ નો ખરા હર્દય પૂર્વક આભાર માને છે.

રિપોર્ટર. મહેશ કાનાબાર

Leave a Reply

Your email address will not be published.