Home Crime રાજપીપળા શાકમાર્કેટમાં આંકડા લખનાર શખ્સને રૂપીયા 720/- સાથે પોલીસે ઝડપી પાડ્યો

રાજપીપળા શાકમાર્કેટમાં આંકડા લખનાર શખ્સને રૂપીયા 720/- સાથે પોલીસે ઝડપી પાડ્યો

26
0

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજપીપળા પોલીસે ચેકીંગ દરમ્યાન શાકમાર્કેટમાં આંકડાનો ધંધો કરનાર એક શખ્સને રોકડ રકમ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.
મળતી માહિતી અનુસાર રાજપીપળા પોલીસ તા.13 જુલાઈ ના રોજ બપોરે 3.30 વાગે પેટ્રોલલિંગ માં હતી તે સમયે બાતમી મળતા શાકમાર્કેટમાં રેડ કરી ત્યાં આંક ફરક નાં આંકડા લખનાર ઇમરાન શબ્બીરભાઇ સોલંકી રહે . કબાવાડ, રાજપીપલાને રોકડા રૂપિયા ૭૨૦ / – સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી હતી.


Previous articleલાછરસ ગામે નજીવી બાબતે ચપ્પુ મારી ઇજા કરી ધમકી આપનાર 02 વિરુદ્ધ ગુનો દાખલ થયો
Next articleસાવન કૃપાલ રૂહાની મિશન દ્વારા વૃક્ષારોપણ કરાયું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here