South-Gujarat

ભરૂચ Covid સ્મશાન ખાતે લાકડાને ચિતા સુધી લાવવામાં પડતી અગવડતા ને નાથવા કુલ ૩ ટ્રોલી આપવામાં આવી

જેમાં થી Rotaract Club of Narmada Nagari – RID 3060 તરફથી 2 ટ્રોલી તેમજ નચિકેતા સેવા મંડળના સંયુક્ત પ્રયત્નથી 1 ટ્રોલી આપવામાં આવી તથા એ સિવાય ની સ્મશાન ખાતેની સુવિધામાં ઉમેરો કરવા અને સ્મશાનમા કામ કરતા લોકો માટે રાશનની સુવિધા હેતુ પ્રયત્નશીલ રહીશું તેમ જણાવવામાં આવેલ હતું.

રીપોર્ટ : વલસાબેન નિલેશકુમાર સોલંકી.

Leave a Reply

Your email address will not be published.