Home Kheda (Anand) ખેડા જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત કુલ ૪૧૧૯ લોકોને રજા આપવામાં...

ખેડા જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત કુલ ૪૧૧૯ લોકોને રજા આપવામાં આવી

13
0

નડિયાદ- કોરોના સંક્રમણ કેસમાં દરરોજ ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે દિવસેને દિવસે સતત રેકોર્ડબ્રેક કેસ નોંધાઇ રહ્યા છે. ત્યારે ખેડા જિલ્લામાં આજરોજ ૬૨૦ સેમ્પલ લેવામાં આવ્યા હતા. તે પૈકી ૪૩ કેસ પોઝીટીવ આવ્યા છે. જેમાં અત્યાર સુધીમાં કુલ ૪૩૪૪ લોકો પોઝિટીવ આવ્યા છે. કુલ ૭૮૬૧૨ લીધેલ સેમ્પલમાંથી અત્યાર સુધીમાં કુલ ૭૧૪૮૧ લોકોના સેમ્પલ નેગેટીવ આવ્યા છે. જ્યારે ૯૮૦ રિઝલ્ટ પેન્ડિંગ છે. કુલ દાખલ દર્દીની સંખ્યા ૨૦૬ છે જે પૈકી સ્ટેબલ દર્દીની સંખ્યા ૧૪૩ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત કુલ ૪૧૧૯ લોકોને રજા આપવામાં આવી છે.


Previous articleખેડા જિલ્લામાં મહત્તમ લોકો રસીકરણનો લાભ લઇ રહ્યા છે
Next articleરાજપારડી ગામનું બજાર તા.૧૫ મીથી ૧૮ સુધી સદંતર બંધ રાખવા નિર્ણય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here