Home South-Gujarat માળીયા હાટીના માં કાળનો પડાવ 24 કલાક માં કુલ 8 ના મોત,ગામ...

માળીયા હાટીના માં કાળનો પડાવ 24 કલાક માં કુલ 8 ના મોત,ગામ માં અરેરાટી મચી ગઇ

48
0

માળીયા હાટીના માં કાળનો પડાવ 24 કલાક માં કુલ 8 ના મોત,ગામ માં અરેરાટી મચી ગઇ 4 તો જુવાનિયા
માળીયા હાટીના માં કાળે જાણે.પડાવ નાખ્યો હોય એમ 24 કલાક માં એક પછી એક એમ કુલ 8 ના મોત થયા છે જેમાં થી 4 કોરોના થી મોત થાય છે 8 માંથી તો 4 તો જુવાન જોધ છે દરજી સમાજ ના વિજય ભાઈ અમુભાઈ શાંચેલા ઉ વ 45 લોહાણા સમાજ ના અશોક ભાઈ દોલત રાઈ કાનાબાર ઉ વ 50 કોળી સમાજ ના ભીખા ભાઈ દેવા ભાઈ વાજા ઉ વ 50 અને શોની સમાજ ના 75 વર્ષ ના બહેન આમ. આ ચાર ના કોરો ના થી મોત થયેલ છે જ્યારે દરજી સમાજ ના આગેવાન સેવા ભાવિ કાયર્કર હરેશ ભાઈ જમ ન ભાઈ પરમાર ઉ વ 50
સોની સમાજ ના શારદા બેન પ્રભુદાસ ભાઈ લોઢી યાં ઉ વ 80 અને. 2 મુસ્લિમ સમાજ ના મોટો ઉંમર ના માજી સહિત માળીયા હાટીના માં 24 કલાક માં કુલ આઠ ના મોત થયા છે આમ. કાળે માળીયા હાટીના માં પડાવ નાખ્યો છે છેલ્લા 24 કલાક ના કાળચક્ર એ એક પછી એક નો ભોગ લેતાં ગામ માં ભારે અરેરાટી અને રો કકર અને ઘેરા શોક નું મોજુ ફરી વળ્યુ છે આમ 24 કલાક મા આઠ. આઠ ના મોત થતાં માળીયા ના ઈતિહાસ માં
આ એક રેકોર્ડ થયો છે આખું ગામ માળીયા હાટીના સોક માં ગરકાવ થયું છે
રીપોર્ટ : મહેશ કાનાબાર


Previous articleભરૂચ જિલ્લામાં આજ દિન સુધીમાં કુલ ૨૧૦૩૧૯ નાગરિકોને રસીકરણ હેઠળ આવરી લેવાયા
Next articleરાજેશ પટેલે એક સમયે બે સરકારી દવાખાના અને કોવિડ કેર સેન્ટર ખૂબ સારી રીતે ચલાવ્યા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here