Home Rajpipla રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 25 એપ્રિલ સુધી કુલ- 82 દર્દીઓ ના મોત થતા...

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 25 એપ્રિલ સુધી કુલ- 82 દર્દીઓ ના મોત થતા તમામ ની વૈષ્ણવ વણિક સમાજે અંતિમવિધિ કરી

50
0

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં કોરોના ના કેસોમાં વધારો થયો છે જેમાં એપ્રિલ મહિનામાં રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મૃત્યુ આંક પણ વધ્યો છે,તારીખ 2 એપ્રિલ થી 25 એપ્રિલ સુધીમાં રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 82 જેટલા દર્દીઓ ના મોત થયા છે એ બાબત ચિંતાજનક કહી શકાઈ



રાજપીપળા કોવિડ હોસ્પિટલ માં મૃત્યુ પામેલા દર્દીઓના અંતિમ સંસ્કાર માટે વૈષ્ણવ વણિક સમાજ, રાજપીપળા ના યુવા હોદેદારો એ વિશેષ જવાબદારી સંભાળી હોય આ તમામ 82 જેવા મૃતકો ના રાજપીપળા ના કોવિડ સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરાવવામાં આવ્યા હોવાનું વૈષ્ણવ વણિક સમાજના હોદ્દેદાર ગુંજનભાઈ મલાવીયા એ જણાવ્યું હતું.


Previous articleવિરપોર ચાર રસ્તા પરથી મો.સા.ઉપર ટ્રિપલ સવારી જતા ત્રણ વિરુદ્ધ આમલેથા પોલીસે ગુનો નોંધ્યો
Next articleઝઘડીયા કોમ્યુનિટી હોલ ખાતે વેન્ટિલેટર અને ઓક્સિજન સુવિધા સાથેનું કોવિડ સેન્ટર શરુ કરાશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here