Home Gujarat કોરોના ના કપરા સમયમાં વડિયા ગામની મહિલા બે લોહીની જરૂર જણાતા મિત...

કોરોના ના કપરા સમયમાં વડિયા ગામની મહિલા બે લોહીની જરૂર જણાતા મિત ગ્રૂપના સદસ્ય એ લોહી આપ્યું

7
0

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજપીપળા ના સેવાભાવિ મિત ગ્રુપ ના અભિયાન બ્લડ ડોનેશન હેઠળ ઈમરજન્સી માં વડિયા ગામના ગજીબેન ને ઈમરજન્સી માં બ્લડ ની જરૂર હોવાથી મિતગ્રુપ ના સદસ્ય મહેશભાઈ માછી એ તેમને બ્લડ ની સેવા આપી માનવતા નું ઉદાહરણ પૂરું પાડી ગજીબેન ની જિંદગી બચાવવા મદદ કરી છે.આમ મિત ગ્રુપે રકતદાન ના આ સેવાકાર્ય ને આગળ ધપાવ્યું. તે બદલ ગ્રૂપના મહેશભાઈ માછી નો ઔ એ આભાર માન્યો હતો.આવા કોરોના ના કપરા સમય માં નિ:સ્વાર્થ ભાવે મિતગ્રુપ ના સદસ્યો રક્તદાન કરે છે અને કરતા રહેશે .

Previous article17 થી 30 તારીખ સુધી માળીયા હાટીના માં બપોર પછી સ્વેચ્છા એ લોકડાઉન
Next articleરાજપીપળા શહેર ત્રીજા દિવસે પણ સંપૂર્ણ બંધ રહ્યું: શુક્રવાર થી ધંધા શરૂ કરવા વેપારીઓ ની તૈયારી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here