Home Kheda (Anand) ડાકોર પાસે કાર ની ટક્કરે જૂની રખિયાલ ના યુવાનનું મોત

ડાકોર પાસે કાર ની ટક્કરે જૂની રખિયાલ ના યુવાનનું મોત

54
0

ફરિયાદી :- રમેશભાઈ મઇજી ભાઇ સોલંકી.
રહેઠાણ :- જૂની રખિયાલ
આ કામના આરોપી તેના કબજાનો ભોગવટાં ની ઇકો ગાડી નંબર GJ 07 DC 1147 ઉમરેઠ થી ડાકોર રોડ સીટી પોઇન્ટ હોટલ નજીક માટલા વાળી દુકાનની સામે રોડ ઉપર બેફિકરાઈ અને ગફલતભરી રીતે ફૂલ ઝડપે ચલાવી જઈને સામેથી આવતા બજાજ પ્લેટીના બાઈક GJ 07 BQ 1897 ને લઈને આવતા ફરિયાદી રાજેશભાઈ નામ ના કબજા ભોગવટાની બાઈકને ટક્કર મારી એકસીડન્ટ કરી રાજેશભાઈ રઈજી ભાઈ સોલંકી ઉમર ૨૫ વર્ષ રહેઠાણ જૂની રખિયાલ .

માથાનાતથા શરીરના ભાગે ગંભીર જીવલેણ ઇજાઓ કરી સ્થળ પર મોત નીપજાવી. ફરાર થઇ જવા પામ્યો હતો પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદી રમેશભાઈ મઇજી ભાઇ સોલંકી રહેઠાણ જૂની રખિયાલ ની ફરિયાદ ને આધારે આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.




Previous articleડાકોરમાં કોરોના ગોકળગાયની ગતિએ ધીમેધીમે આગળ વધી રહ્યો છે વધુ એક કોરોના પોઝિટિવ કેસ ડાકોરમાં નોધાયો
Next articleનેપાળની વધુ એક અવળચંડાઇ આવી સામે, ઉત્તરાખંડ નજીક સરહદ પર આ શું કરી રહ્યું છે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here