Home Kheda (Anand) હાઇકોર્ટના નવા સુધારા હુકમ અનુસાર ડાકોર અપક્ષ પ્રમુખનો વટ રહ્યો

હાઇકોર્ટના નવા સુધારા હુકમ અનુસાર ડાકોર અપક્ષ પ્રમુખનો વટ રહ્યો

69
0

પ્રમુખનો પણ સાંભળ્યા વિના જ આ હુકમ કરાયોનું વકીલે કોર્ટને પ્રતિત કરાવતા હાઇકોર્ટે તેઓની માગણી માન્ય રાખી ચુકાદામાં સુધારો કર્યો.
ડાકોરમાં દિવાળી પહેલા જ નગરપાલિકા પ્રમુખના સમર્થકો દ્વારા જાહેરમાં આતશબાજી થતા ફટાકડાબાજીએ પણ જોર પકડ્યું છે. સપ્ટેમ્બર ૨૦૨૦ ના રોજ વોજાયેલ ડાકોર નગરપાલિકા પ્રમુખ – ઉપપ્રમુખ ની ચૂંટણીમાં વિજેતા થયા ના દોઢ માસ બાદ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કાયદાના ચક્કરમાં પડી હતી.
ભાજપની જ એક લોબી જ જોરશોરથી મા વાતને સમર્થન આપી સરકાર એટલે “અમે” જ ના ખાલી પુલાવ જનતાને પીરસી રહી હતી. તેમજ પાલિકાના વહીવટનો દોરીસંચાર પણ અમારા સંગઠનના જ હાથમાં રહેશે નાદિવાસ્મો પ્રજામાં વહેંચી રહ્યા હતા. વળી હાઈ કૉર્ટમાં પાર્ટીનો વકીલ ઉભો રહે એટલે કાયદોનો ચૂકાદો પણૂ પાર્ટી તરફી જ રહે ની ફાં કાબાજી પણ ભાજપના ના કેટલાક હોદેધરો ના રોજ આવેલ હાઇ કોર્ટ ના સ્ટે ઓર્ડરના હુકમને પાલિકા પ્રમુખ મયુરીબેન પટેલે હાઇકોર્ટમાં પડકાયો હતો.પ્રમુખનો પક્ષ સાંભળ્યા વિના જ આ હુકમ કરાયોનું વકીલે કોર્ટને પ્રતિત કરાવતા હાઈકોર્ટે તેઓની માગણી માન્ય રાખી ચુકાદામાં સુધારો ક્રય.
પાલિકા પ્રમુખ તરીકે નાણાકીય કામગીરી સિવાય કામ કરવાની સત્તા પરત આપતો નવો હુકમ જાહેર કર્યો હતો. પ્રમુખ તરીકેની સત્તા પરત આવતાં પ્રમુખ કરી હરીફ જૂથની ખોટી ફાંબાઇનો જવાબ આપ્યો છે. બીજી તરહ વિપક્ષી હરીફ જૂથ સત્તા પથને ના મધ્યવર્તી ચુકાઇને અવગણી આખરી ચુકાદા સુધી રાહ જોવાની જાહેર સલાહ આપે છે.આ વચ્ચે રાજકીય હૂંસાતુંસી પણ તેજ બની છે.
નવા પ્રમુખની ચૂંટણી આવે તો ફરી સત્તા હસ્તગત કરવા જો તો ડની નીતિ એ રાજકારણ પણ શરૂ કરી દીધું હતું. જોકે હવે હાઇ કોટૅના નવા આદેશને પગલે ભાજપ બડા માં સોંપો પડી ગયો છે.ઇકોર્ટે કાર ભાજપીઓના આ તડાકા કડાકાને જોરદાર લપડાક મારી હોય તેવી પરિસ્થિતિ ડાકોરમાં થઈ છે.


Previous articleશેબરજારમાં સેન્સેક્સે નવો રેકોર્ડ બનાવ્યો છે.
Next articleએલજેપી અધ્યક્ષ ચિરાગ પાસવાને પણ તેજસ્વી યાદવને જન્મદિવસની શુભકામનાઓ આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here