Home Rajpipla રાજપીપળા જિલ્લા જેલમાં 26 કોરોના પોજેટિવ કેસો નિકળતા તમામ ને રાજપીપળા કોવિડ...

રાજપીપળા જિલ્લા જેલમાં 26 કોરોના પોજેટિવ કેસો નિકળતા તમામ ને રાજપીપળા કોવિડ કેર માં દાખલ

150
0


ખુદ જેલ અધિક્ષક પણ પોજેટિવ આવતા તેઓ હોમ કોરોન્ટાઇન થયા


(ભરત શાહ દ્વારા) – રાજપીપળા
: જીતનગર ખાતે આવેલી રાજપીપળા જિલ્લા જેલ માં 26 જેટલા કોરોના પોજેટિવ કેસો નિકળતા તેમને ત્યાં જેલ માં રાખવા યોગ્ય ન જણાતા આખરે આ તમામ ને રાજપીપળા કોવિડ કેર સેન્ટર માં દાખલ કરવામાં આવ્યા હોવાનું નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગના એપેડમીક અધિકારી ડો કશ્યપે જણાવ્યું હતું. હાલ આ તમામ પોજેટિવ દર્દીઓ રાજપીપળા કોવિડ કેર સેન્ટર માં દાખલ છે જ્યારે જેલ અધિક્ષક નો રિપોર્ટ પણ પોજેટિવ આવતા તેઓ હોમ કોરોન્ટાઈન થયા હોવાનું ખુદ જેલરે જણાવ્યું હતું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here