Home Kheda (Anand) આણંદ શહેર મા ૨૧ એપ્રિલ થી ૩૦ એપ્રિલ સુધી સાંજે...

આણંદ શહેર મા ૨૧ એપ્રિલ થી ૩૦ એપ્રિલ સુધી સાંજે પાંચ વાગેથી તમામ બજારો બંધ રાખવા સહમતી

111
0

શહેર ના તમામ વહેપારી એસો સીયન ના પદાધિકારી શ્રી ઓએ
કલેક્ટર શ્રી સાથે બેઠક કરી
કલેક્ટર શ્રી ની અપીલ અને
શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ ઘટાડવા વેપારીઓ આગળ આવ્યા……
તમામ દુકાનદાર , શાક માર્કેટ ,મોલ , અન્ય બજારો
આવતીકાલથી સાંજે પાંચ વાગે થી બંધ કરી દેવા અપીલ કરવામાં આવી

આજે બપોરે પછી આણંદ ના વહેપારી એસો સીએસન ના પ્રમુખ શ્રી અને હોદેદારો કલેક્ટર શ્રી આર.જી.ગોહીલ ને મળી તેઓની સાથે બેઠક કરી હતી.

આ બેઠક માં કલેક્ટર શ્રી એ આજે સોંને એક અપીલ કરી હતી.કે કોરોના સંક્રમણ ને અટકાવવા સાંજે પાંચ વાગ્યા પછી બજારો બંધ રહે તો બજાર માં ભીડ ન થાય અને કોરોના નું સંક્રમણ ને અટકાવી શકાય. અને લોકો ને કોરોના ગ્રસ્ત થતા અટકાવી શકાય આવી ભાવના કલેક્ટર શ્રી એ વેપારી આગેવાનો સમક્ષ મૂકી હતી જેનો તમામ વહેપારી આગેવાનો એ જાહેર જનતા ના હીત માં સર્વાનુમતે સ્વીકારી અને જુદા જુદા વહેપારી એસો. ના પ્રમુખ શ્રી ઓ એ આજે સર્વે દુકાન દારો એ આવતીકાલ થી સાંજે પાંચ વાગ્યા થી બજારો બંધ રાખવા અપીલ પણ કરી હતી જે તા.૨૧ /૪/૨૦૨૧ થી ૩૦/૪/ ૨૦૨૧ સુધી ચાલશે.
આમ આવતીકાલથી સાંજે પાંચ વાગે બજારો બંધ રહેશે અને બીજા આદેશ સુધી રોજ સાંજે પાંચ વાગ્યા પછી બજારો સવારે છ વાગ્યા સુધીરહેશે
આ બેઠક માં શ્રી ભરત પટેલ એ.પી.એમ.સી. શ્રી નંદલાલ ભાનું શાળી , પટેલ જગદીશભાઈ બાબુભાઈ આણંદ વહેપારી એસોસિએશન, શ્રી ઈનતું ભાઈ દીવાન , પ્રમુખ સુપર માર્કેટ , હાજી અલ્તાફભાઈ મંત્રી સહિત
વિવિધ બજારો ના એસોસિએશન ના પદાધિકારી શ્રી ઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક માં કલેક્ટર શ્રી , આર. એ.સી.શ્રી પી.સી.ઠાકોર , આસી. કલેક્ટર અને તાલીમી આઇ. એ.એસ. અધિકારી શ્રી ઉપસ્થિત રહ્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here