Home Kheda (Anand) હરિયાણા સબ સેન્ટરના બધા જ કર્મચારીઓ અત્યારે ખડેપગે આ કામ કરી...

હરિયાણા સબ સેન્ટરના બધા જ કર્મચારીઓ અત્યારે ખડેપગે આ કામ કરી રહ્યા છે- વિક્રમસિંહ ધીરુભાઇ ચાવડા

43
0

નડીયાદ- વિક્રમસિંહ ધીરુભાઇ ચાવડા હરિયાણા ગામના રહેવાસી છે. તેમણે જણાવ્યુ હતુ કે, કોરોના મહામારીના કારણે સરકારની ઝુંબેશ મફત રસીકરણ કરાવવાની છે. તેમજ હરિયાણા સબ સેન્ટરના બધા જ કર્મચારીઓ અત્યારે ખડેપગે આ કામ કરી રહ્યા છે. તે ઉપરાંત ગામમા ડોર ટુ ડોર જઇને રસીકરણ માટે છેલ્લા ૪ દિવસથી સખત મહેનત કરી રહ્યા છે. તેમણે આરોગ્ય વિભાગનો પણ આભાર માન્યો હતો. સરકાર દ્રારા જે મફત રસીકરણ કરવામાં આવે છે તેનો બધા લાભ લે તેમ જણાવ્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે, પ્રથમ દિવસે ૧૨૦ લોકોને રસી આપવામાં આવી હતી. અને આજના દિવસે ૩૦ લોકોને રસી અપાઇ છે.


Previous articleકોરોના મહામારીને નાથવા માટે અમે અલગ-અલગ ગામોમાં ઘરે ઘરે જઇને ટિકા મહોત્સવ અંતર્ગત રસીકરણ કાર્યક્રમ કરી રહ્યા છીએ- પ્રુથ્વીરાજ જશવંતસિંહ ચૌહાણે
Next articleખેડા જિલ્લામાં મહત્તમ લોકો રસીકરણનો લાભ લઇ રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here