Home Kheda (Anand) નારી અદાલત આણંદ જિલ્લાના તમામ કર્મચારીઑ રાષ્ટ્રીય સ્તરે યોજાયેલ વેબિનારમાં જોડાયા

નારી અદાલત આણંદ જિલ્લાના તમામ કર્મચારીઑ રાષ્ટ્રીય સ્તરે યોજાયેલ વેબિનારમાં જોડાયા

95
0

આજ રોજ તા- 31/01/22 ના રોજ રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના દિવસ હોવાથી ગુજરાત રાજય મહિલા આયોગની સૂચનાથી નારી અદાલત આણંદ જિલ્લાના તમામ કર્મચારીઑ રાષ્ટ્રીય સ્તરે યોજાયેલ વેબિનારમાં જોડાયા હતા. તેમજ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ધ્વારા દેશની મહિલાઓને સશક્તિ કારણ તરફ આગળ વધવા માટે સંબોધન કર્યા હતા.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here