South-Gujarat

માળીયા હાટીના ચોરવાડ અને માંગરોળ ની સી એચ સી હોસ્પિટલ ના પચીસ લાખ ની ગ્રાન્ટ ફાળવતા ધારાસભ્ય બાબુ ભાઈ વાજા

દિવસે ને દિવસે કોરો ના ની મહા મારી વધતી જાય છે આ મહા મારી ને ધ્યાને લઈ ને માળીયા માંગરોળ ના ધરાશભય બાબુ ભાઈ વાજા એ પોતાની ધારાસભ્ય ની આયોજન મંડળ ની ગ્રાન્ટ માંથી વેન્તીનેતર
મધીન અને ઓકસીજન કોનશંત્રેટ મશીન ની જરૂર હોવાથી 25 લાખ ની ગ્રાન્ટ માળીયા હાટીના માં સી એચ સી હોસ્પિટલ ને 25 લાખ ની ગ્રાન્ટ ચોરવાડ ની સી એચ શી હોસ્પિટલ ને અને 25 લાખ ની ગ્રાન્ટ માંગરોળ ની સી એચ સી હોસ્પિટલ ને. એમ કુલ મળી 75. લાખ રૂપિયા ની ગ્રાન્ટ.તાત્કાલિક અસર થી જિલ્લા આયોજન ની ધારાસભ્ય ની ગ્રાન્ટ નથી ફાળવેલ છે


રિપોર્ટર : મહેશ કાનાબાર.

Leave a Reply

Your email address will not be published.