Home Rajpipla કુમસગામ બસ સ્ટેન્ડ પાસે માસ્ક વિના બેસી જાહેરનામા નો ભંગ કરતા 5...

કુમસગામ બસ સ્ટેન્ડ પાસે માસ્ક વિના બેસી જાહેરનામા નો ભંગ કરતા 5 ને આમલેથા પોલીસે ઝડપી લીધા

10
0

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નાંદોદ તાલુકના કુમસગામ ના બસ સ્ટેન્ડ પાસે માસ્ક વગર એકઠા થયેલા પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ આમલેથા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આમલેથા પોલીસ જાહેરનામા અંગે ના ચેકીંગ માં હતી એ સમયે કુમસગામ બસ સ્ટેન્ડ પર જાહેરમાં માસ્ક પહેર્યા વગર બિનજરૂરી ભેગા થઈ બેસી રહી જાહેરનામા નો ભંગ કરતા સાહિલભાઇ મનુ ભાઇ વસાવા, ચિરાગભાઇ શનાભાઇ વસાવા, અશ્વિન ભાઇ હરિલાલ વસાવા, હરિશભાઈ રમણભાઇ ભાઇ વસાવા અને રાધવભાઇ રવિન્દ્રભાઇ વસાવા ને પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.


Previous articleરાજપીપળા કોવિડ હોસ્પિટલમાં છેલ્લા 20 દિવસમાં 57 દર્દીઓ ના મોત : વૈષ્ણવ સમાજે અંતિમવિધિ કરી
Next articleમોવી ગામમાં પ્રેક્ટિસ કરતા બોગસ તબીબ ને મુદામાલ સાથે ઝડપી પાડતી એસઓજી,નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here