Home Kheda (Anand) ધંધૂકાના હિન્દૂ યુવાન કિશન ભરવાડની હત્યા મામલે આણંદ જિલ્લા કલેક્ટરને વિવિધ હિન્દૂ...

ધંધૂકાના હિન્દૂ યુવાન કિશન ભરવાડની હત્યા મામલે આણંદ જિલ્લા કલેક્ટરને વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા આવેદન અપાયું

152
0

ધંધૂકાના હિન્દૂ યુવાન કિશન ભરવાડની હત્યાના પડઘા આણંદ જિલ્લામાં પડ્યા આરોપીઓને કડક સજા માટે આણંદ જિલ્લા કલેક્ટર ને વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા આવેદન અપાયું.


ધંધૂકાના હિન્દૂ યુવાન કિશન ભરવાડની હત્યા મામલે આણંદ જિલ્લા કલેક્ટરને વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા આવેદન અપાયું


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here