South-Gujarat

અંકલેશ્વર નગરપાલિકા અને દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા શહેર ના વોર્ડ નંબર-૨ સહીત ના વિવિધ વિસ્તારો માં ૫ હજાર જેટલા માસ્ક નું વિતરણ કરવા આવ્યુ

અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર-૨ તેમજ અન્ય વિસ્તારોમાં અંકલેશ્વર નગરપાલિકા, દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે અંદાજીત ૫ હજાર જેટલા માસ્ક ના વિતરણ ની સાથે ગુલાબ નું ફૂલ આપી માસ્ક પહેરવા અંગે અપીલ કરવામાં આવી હતી આ પ્રસંગે વોર્ડ ના સભ્ય શિલ્પાબેન સુરતી અને વિરલબેન મકવાણા તેમજ સમાજ સંગઠન ની મહિલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને હાર્ડ સમા ત્રણ રસ્તા સર્કલ પર પણ ગુલાબ નું ફૂલ સાથે માસ્ક આપવામાં આવ્યા હતા

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.