Home Crime આલુંજ ગામેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અંકલેશ્વર રૂરલ...

આલુંજ ગામેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અંકલેશ્વર રૂરલ પોલીસ

12
0

I/C પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ. ભરાડા સાહેબ વડોદરા રેન્જ વડોદરા તથા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબનાઓ તરફથી જિલ્લામાં દારૂ / જુગારની ગે.કા.પ્રવૃતિ અટકાવવા તેમજ શોધી કાઢવા સખત સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઇ સાહેબ અંકલેશ્વર વિભાગ અંકલેશ્વર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ
વિગત –
અમો પોલીસ સ્ટાફના માણસો સાથે પો.સ્ટે . વિસ્તારમા નાઇટ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન આ.પો.કો હર્મેશભાઇ રમેશભાઇનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે મુકેશભાઇ છગનભાઇ વસાવા તથા રાહુલભાઇ અજીતભાઇ વસાવા બંન્ને રહે.આલુંજ નાઓ તેઓની ઇક્કો ફોરવ્હીલ ગાડી નં . GJ – 16 BN – 7106 માં ઇંગ્લીશ દારૂનો જથ્થો ગે.કા. વેચાણ કરવાના ઇરાદે રાખી મુકેશભાઇના ઘર આગળ પાર્ક કરેલ છે જે બાતમી હકિકત આધારે રેઇડ કરતા મુકેશભાઇ છગનભાઇ વસાવાના મકાન આગળ રાખેલ ઇક્કો ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી બોટલો મળી કુલ બોટલ નંગ -૭૦૨ કિ.રૂ ૧,૨૪,૨૦૦ / – તથા ઇક્કો ગાડી નંબર- GJ – 16 – BN – 7106 કિ.રૂ .૩,૦૦,૦૦૦ / – મળી કુલ કિ.રૂ .૪,૨૪,૨૫૦ / – નો મુદ્દામાલ કજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે .

કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ
ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો મળી કુલ બોટલ નંગ -૭૦૨ કિ.રૂ ૧,૨૪,૨૦૦ / – તથા ઇક્કો ગાડી નંબર- GJ – 16 – BN – 7106 કિ.રૂ .૩,૦૦,૦૦૦ / – મળી કુલ કિ.રૂ. ૪,૨૪,૨૫૦ / – નો મુદ્દામાલ

હસ્તગત કરેલ આરોપીઓ
( ૧ ) મુકેશભાઇ છગનભાઇ વસાવા ( ૨ ) રાહુલભાઈ અજીતભાઇ વસાવા બંન્ને રહે.આલુંજ , તા. અંક્લેશ્વર , જી.ભરૂચ
વોન્ટેડ આરોપી
( ૧ ) રમણભાઇ મો.નં ૯૮૯૮૭૯૯૯૬૦ રહે . દમણ
ઉપરોક્ત કામગીરી કરનાર અધિકારી / કર્મચારીના નામ –
પોલીસ ઇન્સ્પેકટર શ્રી એન.વએસ. વસાવા તથા આ.પો.કો હર્મેશભાઇ રમેશભાઇ બ.નં .૧૨૦ તથા અ.પો.કો મહેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ બ.નં .૧૦૬૯ તથા અ.લો.પો.કો વિપુલકુમાર હેમરાજભાઇ બ.નં ૦૧૧૬૪ નાઓ દ્વારા કરવામાં આવેલ છે .
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleઉમરપાડા ના ઉમરદા ગામે મનરેગા યોજનામાં લાખોનો ભ્રષ્ટાચાર આચરનાર વિરુદ્ધ પગલાં ભરવાની માંગ ઉઠી..
Next articleવાલીયા ચાર રસ્તા ખાતેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વાલીયા પોલીસ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here