Home Kheda (Anand) અમરદીપ યુવક મંડળ-આણંદ દ્વારા ગણપતિ દાદાને અન્નકૂટ અને ક્થા યોજાઈ

અમરદીપ યુવક મંડળ-આણંદ દ્વારા ગણપતિ દાદાને અન્નકૂટ અને ક્થા યોજાઈ

25
0

અમરદીપ યુવક મંડળ,માનિયાની ખાડ આણંદ ખાતે ગણેશોત્સવ દરમિયાન ગણપતિ દાદાને અન્નકૂટ ભરવામાં આવ્યો હતો તેમજ કથાનુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં. અમરદીપ યુવક મંડળ ના પ્રમુખ શ્રી મીત દિલીપભાઈ પટેલ, રૂચિત દવે, પાર્થ પટેલ, રાહીલ, સુરેશ કુમાવત, મીત દરજી, આકાશ કુમાવત, યક્ષ પટેલ, આદિત્ય, યુગ, કૃપાલ, પ્રેમ પટેલ તેમજ દિલીપભાઈ મફતભાઈ પટેલ અને મહિલાઓ અને ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો હતો.આ વિસ્તારમાં છેલ્લા ૩૨ વર્ષથી ગણેશોત્સવનુ આયોજન કરવામાં આવે છે. વગેરે કથામાં ઉપસ્થિત રહ્યા હતા.અમરદીપ યુવક મંડળના યુવા અને ઉત્સાહી પ્રમુખશ્રી મીત દિલીપભાઈ પટેલે જણાવ્યું કે આ વિસ્તારમાં છેલ્લા ૩૨ વર્ષથી ધામધૂમથી ગણેશોત્સવ નુ આયોજન કરવામાં આવે છે.
આ પ્રસંગે દિલીપ ભાઇ મફતભાઈ પટેલ. કામિનીબેન પટેલ. ભાવનાબેન પટેલ ધનશ્યામભાઈ પટેલ ‘વિગેરેએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
આ ધાર્મિક કાર્યક્રમમાં જોગીદાસની ખડકી અને આજુબાજુના વિસ્તારની ધાર્મિક જનતાએ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી.
તસ્વીર-સજ્જાદ સૈયદ-આણંદ

Previous articleવૈભવ બંગ્લોઝ, ભરૂચના પ્રકૃતિ પ્રેમી નિવાસીઓએ માટીની ગણેશની મૂર્તિનું સ્થાપન કર્યું
Next articleઆણંદ પીપલ્સ મેડીકેર સોસાયટી સંચાલિત, શ્રી પી.એમ. પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પી.જી. સ્ટડીઝ એન્ડ રિસર્ચ દ્વારા “વર્લ્ડ ઓઝોન ડે” ની ઉજવણી કરવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here