South-Gujarat

તડકેશ્વર ગ્રામ પંચાયત દ્વારા 30 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોક ડાઉન રાખવા અપીલ

તડકેશ્વર ગ્રામ પંચાયત, તા.માંડવી જી.સુરત દ્વારા 30-04-2021 સુધી હાટબજાર બંધ રાખવા તેમજ તમામ દુકાનો સ્વૈચ્છિક બંધ રાખવા તથા 45 વર્ષથી ઉપરના વ્યક્તિઓએ વેક્સિન મુકાવવા વિનંતી કરવામાં આવેલ છે.

રીપોર્ટ : વલસાબેન નિલેશકુમાર સોલંકી.

Leave a Reply

Your email address will not be published.