Home Gujarat અંકલેશ્વર શહેર વિસ્તાર ખાતે આવશ્યક સેવાઓ સિવાય તા.24/04/2021 ને શનિવારના રોજ સાંજે...

અંકલેશ્વર શહેર વિસ્તાર ખાતે આવશ્યક સેવાઓ સિવાય તા.24/04/2021 ને શનિવારના રોજ સાંજે 4:00 વાગ્યાથી તા.26/04/2021 ને સોમવારના રોજ સવારે 6:00 વાગ્યા સુધી સ્વયંભૂ લોકડાઉન રાખવા અપીલ

7
0

અંકલેશ્વર શહેર વિસ્તારની જાહેર જનતાને આથી જણાવવાનું કે રાજ્યમાં તથા અંકલેશ્વર શહેર વિસ્તારમાં કોવિડ -19 વાઇરસનું સંક્રમણ ખૂબ જ વધી રહ્યું છે.સરકારશ્રીની ગાઈડલાઈન તથા જાહેર હિતમાં કોવિડ-19 નાં સંક્રમણને અટકાવવાનાં પગલાંરૂપે અંકલેશ્વર શહેર વિસ્તાર ખાતે આવશ્યક સેવાઓ સિવાય તા.24/04/2021 ને શનિવારના રોજ સાંજે 4:00 વાગ્યાથી તા.26/04/2021 ને સોમવારના રોજ સવારે 6:00 વાગ્યા સુધી સ્વયંભૂ લોકડાઉન રાખવા અપીલ છે.

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Previous articleઅંકલેશ્વર ઇકો કાર ચોરી ભાગતાં યુવાનો નો ડ્રાયવરે પીછો કરતાં એક લુંટારૂ નદી માં છલાંગ લગાવી
Next articleરાજપીપળા કોવિડ હોસ્પિટલ ખાતે મ્યુઝીક થેરાપી તેમજ પ્રોન પોઝીશીંગ પદ્ધતિ દ્વારા સારવાર શરૂ કરાઇ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here