Home South-Gujarat ભરૂચ કોરોના સંક્રમણ વધતાં ભરૂચ નગરપાલિકાની જાહેર જનતાને અપીલ

ભરૂચ કોરોના સંક્રમણ વધતાં ભરૂચ નગરપાલિકાની જાહેર જનતાને અપીલ

40
0

કોરોના સંક્રમણને અટકાવવાના ભાગરૂપે ભરૂચ શહેર વિસ્તાર ખાતે આવશ્યક સેવાઓ સિવાય તા. 24 /04/2021 ને શનિવારે રોજ સાંજે 4:00 વાગ્યાથી તારીખ 26/ 04 /2021 ને સોમવારના રોજ સવારે 6: 00 વાગ્યા સુધી સ્વયંભુ લોકડાઉન રાખવા કરી અપીલ.

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleનર્મદા જિલ્લામાં શુક્રવારે ૪૭ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૨૮૯૭ પર પોંહોચ્યો
Next articleવેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકા સંચાલિત ગેસ સ્‍મશાન આગામી ૧૦-દિવસ માટે બંધ રહેશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here