Surat

સોસિયલ મીડિયા માં ફેક મેસેજ મોકલી ને લોકો ને ગેર માર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે

રેગ્યુલર રીતે સાવરકુંડલા માં સેનેટાઇઝ થતું હોય પરંતુ અમુક લોકો ના અંગત પ્રશ્ન હલ નહિ થતા હોવાથી સોસિયલ મીડિયા માં ફેક મેસેજ મોકલી ને લોકો ને ગેર માર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે

સાવરકુંડલા જેસર રોડ જલારામ સોસાયટી માં પોઝિટિવ કેસ આવેલ ત્યાં તાત્કાલિક રહેણાક વિસ્તાર નગરપાલિકા દ્વારા સેનેટાઇઝ કરવામાં આવ્યું

અમુક લોકો એ ખોટી પ્રસિદ્ધિ મેળવવા પ્રેસ મીડિયા માં નગરપાલિકા વિરૂદ્ધ ખોટી અફવા ફેલાવી નગરપાલિકા ને બદનામ કરી રહિયા છે

આ કામ છેલ્લા એક વર્ષ થી ચાલુજ છે પણ અમુક લોકોને દેખાતું ના હોઈ પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા ગામ માં ખોટી અફવા ફેલાવી રહ્યા છે.

નગરપાલિકા સ્ટાફ પોતાના જીવ ના જોખમે આવી કામગીરી કરતા હોઈ ત્યારે એને બિરદાવો નહિ તો કહી નહિ પણ બદનામ ના કરો એવી વિનંતી કરવા માં આવી છે

બ્યુરો અમરેલી:યોગેશ ઉનડકટ સાવરકુંડલા

Leave a Reply

Your email address will not be published.