દરરોજ કેમ્પો યોજાય છે
કોરો ના ની મહા મારી દિવસને દિવસે વધતી જાય છે. તેમ. તેમ આરોગ્ય તંત્ર પણ સજાગ બનતું જાય છે
માળીયા હાટીના તાલુકાના ના ભાંડુરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડો આભા બેન મલ્હોત્રા ની દેખ રેખ નીચે
માળીયા હાટીના ના દરરોજ અલગ અલગ જગ્યા એ કોરોના ની વેક્સિન લેવા માટે ના કૅમ્પો રખાય છે
આજે લોહાણા મહાંજન
વાડી અને બગીચાના આડતિયા ફાઉન્ડેશન ના હોલ એમ બે. જગ્યાએ વેક્સિન નો કેમ્પ યોજાયો છે
આભા બેન મલ્હોત્રા જીગ્નેશ ભાઈ કારાવફિયા
ગુંજન બેન ગોધાસરા સરોજ બેન. પરમાર પાર્થ ચુડાસમા નૂતન બેન ડાંગર નયનાબેન. વ્યાસ સહિત ના
આરોગ્ય તંત્ર ના સ્ટાફ ભારે જહેમત કરે છે
આમ. આરોગ્ય તંત્ર પણ સજાગ છે.
રિપોર્ટર. મહેશ કાનાબાર