Home Gujarat સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ તથા સમરસતા પરિવાર પ પૂ આંબેડકરજી ના વિચારો આધારિત...

સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ તથા સમરસતા પરિવાર પ પૂ આંબેડકરજી ના વિચારો આધારિત પ્રતિયોગિતા

48
0

પ પૂ આંબેડકરજી ના વિચારો નું સાચું અધ્યયન, સમાજનું ચિંતન બને અને સમાજમાં સ્વતંત્રતા, સમતા અને બંધુતા સાચા અર્થમાં વ્યવહારમાં લાવવા માટે સહાયક બને તેવા ઉદેશ્યથી એક પ્રશ્નાવલી આધારિત પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જૂનાગઢ, સુરત, ધંધુકા, પાટણ, ભરૂચ, જામનગર માંથી કુલ ૫૩ પ્રતિયોગી ઓએ ખૂબ ઉત્સાહ થી ભાગ લીધો હતો.બધા જ પ્રતીયોગીઓએ ખૂબ મહેનત ભરેલું કાર્ય કર્યુ દેખાય છે..અત્યાર ના સમય ગાળામાં જ્યારે લોકો પાસે સમય નથી હોતો આવા સમય માં પણ પ્રતિયોગીઓ એ જે મહેનત બતાવી એ બદલ સૌનો સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ આભાર વ્યક્ત કરે છે..
પ્રતિયોગિતા હોવાથી હાર અને જીત સંભવ છે
પ્રથમ ત્રણ વિજેતાઓ નિચે પ્રમાણે છે
૧. સ્વાતિબેન આર સોલંકી – જૂનાગઢ
૨. ગીરીશકુમાર જામનગર
૩. બિન્નીબેન સુનીલકુમાર પટેલ , સુરત
વિજેતા બનનાર પ્રતિયોગી ને ખુબ ખુબ અભિનંદન
દરેક ને નમ્ર વિનતી કે બાબાસાહેબ ના વિચારો ને સમાજ માં લઇ જઇએ..

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleહળવદ: ટીકર સમસ્ત ગામ ના સહયોગથી જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે કોવિડ સેન્ટરનો સેન્ટરનો પ્રારંભ કરાયો
Next articleઆણંદના પત્રકાર મિત્રો ધ્વારા માસ્ક વિતરણ કરાયું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here