Home South-Gujarat રાજપીપલા માં રણછોડજી મંદીરે ભાગવત સપ્તાહનો પ્રારંભ

રાજપીપલા માં રણછોડજી મંદીરે ભાગવત સપ્તાહનો પ્રારંભ

96
0

(ભરત શાહ દ્વારા) – રાજપીપલા ના પ્રસિદ્ધ રણછોડજી મંદિરે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નો પ્રારંભ થતા ચાતુર્માસ માં કથા નું રસપાન કરવા ભાવિક ભક્તોની ભીડ જામે છે.
રણછોડજી મંદિરે ચાતુર્માસ માં ભાગવત સપ્તાહ નો પ્રારંભ થતા ભાવિક ભક્તો રોજેરોજ કથા નો ધાર્મિક આનંદ માણી રહ્યા છે વ્યાસપીઠ પરથી વડોદરા ના કથાકાર શાસ્ત્રીજી સનત કુમાર પંડ્યા શ્રોતાઓ ને કથા નું રસપાન કરાવી રહ્યા છે જેઓ ભાગવત સપ્તાહ દરમ્યાન કૃષ્ણજન્મ. ગોવર્ધન લીલા , રુક્મણીવિવાહ., સુદામા ચરિત્ર જેવા પ્રસંગો નું રસપાન કરાવશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here